Porbandar X Porbandar Facebook Porbandar Instagram Porbandar LinkedIn Porbandar WhatsApp

 Garden Name
રાણીબાગ - ભાવસિંહજી પાર્ક
 Address
એમ.જી.રોડ, ખાદી ભંડાર સામે
 Visiting Time
Morning: 6:00 AM to 9:00 AM
Evening: 4:00 PM to 9:00 PM
 Brief History

પોરબંદરના જૂના શહેરના ઐતિહાસિક સ્થળોના સંદર્ભમાં ભાવસિંહજી પાર્કનું સ્થાન મહત્વનું છે. તેની આસપાસ સુદામા મંદિર, સુદામા ચોક, ખાદી ભંડાર તથા રાણા સરતાનજીનું ગ્રીષ્મભવન જેવા ઐતિહાસિક સ્થળો આવેલા હોવાનું વર્ણન છે.