Garden Name
કમલા નહેરૂ બાગ
Address
એમ.જી.રોડ, કમલાબાગ
Visiting Time
Morning: 6:00 AM to 9:00 AM
Evening: 4:00 PM to 9:00 PM
Evening: 4:00 PM to 9:00 PM
Brief History
કમલા નહેરૂ બાગનો વિસ્તાર પોરબંદરના જૂના જેઠવા રાજવંશના ઇતિહાસ સાથે જોડાયેલો છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર ગીચ જંગલ અને વડલાઓથી ભરેલો હતો. સમયાંતરે તેનો વિકાસ જાહેર બગીચા તરીકે થયો અને સ્વાતંત્ર્યસૈનિક કમલા નહેરૂજીની સ્મૃતિમાં તેનું નામ “કમલા નહેરૂ બાગ” રાખવામાં આવ્યું.




